अम्बाया रामजामदग्न्यशरणगमनम्
Ambā Seeks Refuge with Rāma Jāmadagnya
तस्मात् काम॑ ममाद्येमं राम सम्पादयानघ । जहि भीष्म महाबाहो यथा वृत्र पुरंदर:
tasmāt kāmaṁ mamādyemaṁ rāma sampādayānagha | jahi bhīṣma mahābāho yathā vṛtraṁ purandaraḥ ||
અતએવ, હે નિર્દોષ રામ! આજે મારી આ ઇચ્છા પૂર્ણ કરો. હે મહાબાહો! પુરંદર ઇન્દ્રે જેમ વૃત્રનો વધ કર્યો હતો, તેમ તમે પણ ભીષ્મનો વધ કરો.
राम उवाच