अम्बोपाख्याने तापसानां विचारः तथा होत्रवाहनस्य उपदेशः
Ambā among ascetics; Hotravāhana directs her to Paraśurāma
नोत्सहे तु पुनर्गन्तुं स््वजनं प्रति तापसा: । प्रत्याख्याता निरानन्दा शाल्वेन च निराकृता
હે તાપસ મહાત્માઓ! હવે હું ફરી મારા સ્વજનો પાસે જવા સાહસ કરી શકતી નથી; શાલ્વે મને ઠુકરાવી દીધી છે, હું પ્રત્યાખ્યાતા થઈ આનંદહીન બની ગઈ છું.
भीष्म उवाच