अध्याय १६९ — भीष्मस्य पाण्डवसेनाप्रशंसा तथा शिखण्डिविषये नियमः
Bhīṣma’s Appraisal of Pāṇḍava Forces and His Constraint Regarding Śikhaṇḍin
एकायनगतावेतौ पार्थिवौ दृढ्धन्विनौ । प्राणांस्त्यक्त्वा परं शक्त्या घट्टितारी परंतप
પરંતપ! દૃઢ ધનુષ ધારણ કરનારા તે બંને રાજા વિરાટ અને દ્રુપદ એકમાત્ર વીરપથનો આશ્રય લઈ ચૂક્યા છે. પ્રાણ ત્યજીને પણ તેઓ સંપૂર્ણ શક્તિથી તારી સેના સામે ટક્કર લેશે.
भीष्म उवाच