उलूकदूतवाक्यम् / Ulūka’s Message to the Pāṇḍavas
यो माहेन्द्रं धनुर्लेभे तुल्यं गाण्डीवतेजसा । शार्ड्रेण च महाबाहु: सम्मितं दिव्यलक्षणम्
તે મહાબાહુએ ઇન્દ્રલોકથી ‘વિજય’ નામનું ધનુષ પ્રાપ્ત કર્યું હતું; તે ગાંડીવના તેજ સમાન તેજસ્વી હતું. દિવ્ય લક્ષણોથી યુક્ત તે ધનુષ શાર્ઙ્ગ સમાન ગણાતું હતું.
वैशम्पायन उवाच