Rukmī’s Offer of Aid and Arjuna’s Refusal (रुक्मिप्रस्तावः—अर्जुनप्रत्याख्यानम्)
निर्घाता: पृथिवीकम्पा गजबंहितनि:स्वना: । आसंश्न सर्वयोधानां पातयन्तो मनांस्युत
હાથીઓના ચિઘાડા સાથે વીજળીના ગર્જનાસમાન ભયંકર ધ્વનિઓ ઊઠવા લાગ્યા. ધરતી ડોલવા લાગી. આ સર્વ અપશકુનોએ પ્રગટ થઈ સર્વ યોદ્ધાઓના મનોબળને દબાવી દીધું.
वैशम्पायन उवाच