Vidurā–Putra Saṃvāda: Utsāha, Kīrti, and Kṣātra Resolve
Udyoga-parva 131
दानेनान्यं बलेनान्यं तथा सूनृतया परम् । सर्वतः प्रतिगृह्नीयादू राज्यं प्राप्पेह धार्मिक:
ધર્માત્મા પુરુષ અહીં રાજ્ય પામીને કોઈને દાનથી, કોઈને બળથી અને કોઈને મધુર વાણીથી સંતોષે; અને આ રીતે સર્વ દિશાઓથી આવેલા લોકોને દાન, માન વગેરે આપી પોતાના બનાવી લે.
वायुदेव उवाच