Vidurā–Putra Saṃvāda: Utsāha, Kīrti, and Kṣātra Resolve
Udyoga-parva 131
वायुदेव उवाच उक्त बहुविध॑ वाक््यं ग्रहणीयं सहेतुकम् । ऋषिभिश्चैव च मया न चासौ तद् गृहीतवान्
વાયુદેવ બોલ્યા—બુઆજી! મેં તથા મહર્ષિઓએ સભામાં અનેક પ્રકારનાં યુક્તિયુક્ત, સર્વથા ગ્રહણયોગ્ય વચનો કહ્યાં; પરંતુ દુર્યોધને તેમને માન્યાં નહીં।
वायुदेव उवाच