चतुष्पादस्त्वया धर्मश्चितो लोक्येन कर्मणा । अक्षयस्तव लोको<यं कीर्तिश्रिवाक्षया दिवि,“राजन! तुमने लोकहितकारी सत्कर्मद्वारा चारों चरणोंसे युक्त धर्मका संग्रह किया; अतः तुम्हें यह अक्षय स्वर्गलोक प्राप्त हुआ और स्वर्गमें तुम्हारी क्षीण न होनेवाली कीर्ति फैल गयी
“રાજન! લોકહિતકારી સત્કર્મ દ્વારા તમે ચતુષ્પાદ ધર્મનો સંગ્રહ કર્યો છે; તેથી તમને આ અક્ષય સ્વર્ગલોક પ્રાપ્ત થયો છે, અને દિવ્ય લોકમાં તમારી કીર્તિ તથા શ્રી કદી ક્ષીણ નહીં થાય।”
नारद उवाच