Adhyāya 108: Paścima-dik—Varuṇa’s Realm, Sunset Cosmology, and Sacred-Geographic Markers
Suparṇa–Gālava संवाद
एष तस्यापि ते मार्ग: परिचार्यस्य गालव । ब्रृूहि मे यदि गन्तव्यं प्रतीचीं शूणु चापराम्
ગાલવ! તું મારી દ્વારા પરિચાર્યા (સેવા) પ્રાપ્ત કરવા યોગ્ય છે; તેથી તને આ દક્ષિણ માર્ગ બતાવ્યો છે. જો આ દિશામાં જવું હોય તો મને કહેજે; નહિતર હવે ત્રીજી—પશ્ચિમ દિશાનું—વર્ણન પણ સાંભળ.
युपर्ण उवाच