गालवस्य विषादः तथा विष्णुप्रयाणम्
Gālava’s Despair and Resolve to Seek Viṣṇu
श्रोतव्यमपि पश्यामि सुहृदां कुरुनन्दन । न कर्तव्यश्न निर्बन्धो निर्बन्धो हि सुदारुण:
કુરુનંદન! હું જોઈ રહ્યો છું કે તારે તારા સુહૃદોના ઉપદેશ અવશ્ય સાંભળવા જોઈએ; તેથી કોઈ એક વાતનો દુરાગ્રહ રાખવો ન જોઈએ. દુરાગ્રહનું પરિણામ અત્યંત ભયંકર હોય છે.
नारद उवाच