Previous Verse
Next Verse

Shloka 2

Vṛtra’s Cosmic Threat, Viṣṇu’s Upāya, and the Conditional Vulnerability

Udyoga-parva 10

समर्थों हाभवं पूर्वमसमर्थो5स्मि साम्प्रतम्‌ । कथं नु कार्य भद्ठं वो दुर्धर्ष: स हि मे मत:

પહેલાં હું સર્વ રીતે સમર્થ હતો; પરંતુ અત્યારે અસમર્થ થયો છું. તમારું કલ્યાણ થાઓ. કહો, હવે શું કરવું યોગ્ય છે? મને તો તે વૃત્રાસુર દુર્ધર્ષ અને દુર્જય જ લાગે છે.

इन्द्र उवाच