Bhīṣma on the Śara-Śayyā: Yudhiṣṭhira and Kṛṣṇa Approach the Eldest for Śānti
सुसूक्ष्मोडपि तु देहे वै शल्यो जनयते रुजम् । कि पुन: शरसंघातैश्षित्तस्य तव पार्थिव
રાજન! શરીરમાં અતિ સૂક્ષ્મ કાંટો પણ ઘૂસી જાય તો ભારે પીડા થાય છે. તો પછી બાણોના સમૂહથી વિદ્ધ થયેલા તમારા શરીરની વેદના વિશે શું કહેવું?
वैशम्पायन उवाच