Yudhiṣṭhira’s Post-Accession Settlements and Approach to Vāsudeva (युधिष्ठिरस्य राज्यस्थापनं वासुदेवाभिगमनं च)
कृपाय च महाराज गुरुवृत्तिमवर्तत । विदुराय च राजासौ पूजां चक्रे यतव्रत:
મહારાજ! રાજાએ કૃપાચાર્ય પ્રત્યે શિષ્યે ગુરુ સાથે જેવો વર્તાવ કરવો જોઈએ એવો ગુરુવૃત્તિથી વર્તાવ કર્યો. નિયમવ્રત પાલન કરનાર યુધિષ્ઠિરે વિદુરને પણ પૂજનીય પુરુષ સમાન માન-સન્માન આપ્યું.
वैशम्पायन उवाच