Śānti Parva Adhyāya 43 — Yudhiṣṭhira’s Stuti of Kṛṣṇa
Assembly Hymn of Many Names
अम्भोनिधिवस्त्वं ब्रह्मा त्वं पवित्र धाम धामवित् | हिरण्यगर्भ त्वामाहु: स्वधा स्वाहा च केशव
તમે જ અંભોનિધિ સમુદ્ર, તમે જ બ્રહ્મા; તમે જ પવિત્ર ધામ અને ધામના જ્ઞાતા છો. કેશવ! વિદ્વાનો તમને હિરણ્યગર્ભ, સ્વધા અને સ્વાહા પણ કહે છે।
वैशम्पायन उवाच