ब्राह्मण उवाच अनेन निनश्चयेनाहं साध्वि सम्प्राप्तवानिह । प्रतीक्षन्नागमं देवि वत्स्याम्यस्मिन् महावने
બ્રાહ્મણે કહ્યું—સતી-સાધ્વી દેવી! તેમના દર્શન કરવાનો નિશ્ચય કરીને જ હું અહીં આવ્યો છું; તેથી, દેવી, તેમના આગમનની પ્રતીક્ષા કરતાં હું આ મહાવનમાં નિવાસ કરીશ.
ब्राह्मण उवाच