अध्याय ३५१ — उञ्छवृत्ति-व्रतसिद्धेः मानुषस्य परमगतिः
Sūrya–Nāga Dialogue on the Perfected Gleaner-Ascetic
एतद् व: कथितं सर्व यन्मां पृच्छत पुत्रका: । पूर्वजन्म भविष्यं च भक्तानां स्नेहतो मया
પુત્રો! તમે મને જે જે પૂછ્યું હતું તે બધું મેં તમને કહી સંભળાવ્યું. ગુરુભક્ત શિષ્યો પ્રત્યેના સ્નેહવશ જ મેં મારા પૂર્વજન્મ અને ભવિષ્યનો આ વર્ણન તમને જણાવ્યું છે.
वैशम्पायन उवाच