Āścarya-kathana: Brāhmaṇa–Nāga Dialogue on Sūrya (Vivasvat) and the ‘Second Sun’ Phenomenon
अत्रापि स विजानाति पुरुष ब्रह्म॒वित्तमम् । नारायणपरो मोक्षस्ततो वै सात्त्विक: स्मृत:
તે આ પણ સારી રીતે જાણે છે કે પરમપુરુષ નારાયણ જ શ્રેષ્ઠ બ્રહ્મવેત્તા છે અને મોક્ષનો પરમ આશ્રય પણ નારાયણ જ છે; તેથી તે મનુષ્ય સાત્ત્વિક ગણાય છે.
वैशम्पायन उवाच