अद्यापि चैनं पश्यामि युवां पश्चन् सनातनौ,मैं इस समय भी आप दोनों सनातन पुरुषोंको देखकर यहीं श्वेतद्वीपनिवासी भगवान्की झाँकी कर रहा हूँ। वहाँ मैंने अव्यक्तरूपधारी श्रीहरिको जिन लक्षणोंसे सम्पन्न देखा था, आप दोनों व्यक्तरूपधारी पुरुष भी उन्हीं लक्षणोंसे सुशोभित हैं
આજ પણ આપ બંને સનાતન પુરુષોને જોતા જોતા, હું અહીં જ શ્વેતદ્વીપ-નિવાસી ભગવાનનું દર્શન કરી રહ્યો છું. ત્યાં અવ્યક્તરૂપધારી શ્રીહરિને જે લક્ષણો સાથે મેં જોયા હતા, આપ બંને વ્યક્તરૂપધારી પુરુષ પણ એ જ લક્ષણોથી શોભિત છો.
नारद उवाच