Atithi-satkāra and the Consolation of Wise Counsel (अतिथिसत्कारः प्रज्ञानवचनस्य च पराश्वासनम्)
अद्यप्रभृति श्रीवत्स: शूलाडुको मे भवत्वयम् । मम पाण्यड्कितश्नापि श्रीकण्ठस्त्वं भविष्यसि
આજથી તારા શૂલનું આ ચિહ્ન મારા વક્ષસ્થળે ‘શ્રીવત્સ’ નામે પ્રસિદ્ધ થાઓ; અને મારા હાથના ચિહ્નથી અંકિત થવાને કારણે તું પણ ‘શ્રીકંઠ’ કહેવાશ.
अर्जुन उवाच