Nārāyaṇasya Guhya-nāmāni Niruktāni (Etymologies of Nārāyaṇa’s Secret Epithets) / नारायणस्य गुह्यनामानि निरुक्तानि
शुभेर्लभति देवत्वं व्यामिश्रैर्जन्म मानुषम् । अशुभैश्वाप्यधो जन्म कर्मभिलभतेडवश:
જીવ સદા કર્મના અધિન રહે છે. શુભ કર્મોના અનુષ્ઠાનથી તે દેવત્વ પામે છે; શુભ-અશુભ મિશ્ર કર્મોથી માનવજન્મ મળે છે; અને માત્ર અશુભ કર્મોથી પશુ-પક્ષી વગેરે નીચ યોનિઓમાં જન્મ લે છે.
नारद उवाच