Adhyāya 325: Nārada in Śvetadvīpa—Stotra to the Nirguṇa Mahātman
तथैव च शुकस्तत्र निर्मन्यु: समतिष्ठत । न चातपाध्वसंतप्त: क्षुत्पिपासाश्रमान्वित:
એ જ રીતે શુકદેવજી ત્યાં નિર્મન્યુ, નિર્વિકાર થઈને સ્થિર ઊભા રહ્યા. માર્ગશ્રમ અને સૂર્યતાપથી તેઓ સંતપ્ત થયા નહીં; ભૂખ-તરસ પણ તેમને કષ્ટ આપી શકી નહીં.
भीष्म उवाच