Śuka’s Nirveda: Vyāsa’s Admonition on Dharma, Impermanence, and ‘Imperishable Wealth’ (अक्षय-धन)
भीष्म उवाच स तु स्वभावसम्पन्नस्तच्छुत्वा मुनिभाषितम् । विनिवर्त्य मन: कामादू धर्मे बुद्धि चकार ह
ભીષ્મ બોલ્યા—યુધિષ્ઠિર! તે રાજકુમાર વસુમાન ઉત્તમ સ્વભાવથી સંપન્ન હતો. મુનિના ઉપદેશને સાંભળી તેણે મનને કામનાઓથી ફેરવી લીધું અને બુદ્ધિને ધર્મમાં જ સ્થિર કરી દીધી.
भीष्म उवाच