अव्यक्त-गुण-पुरुषविवेकः | Avyakta, Guṇas, and Discrimination of Puruṣa
सुखमेव तु कर्तव्यं सकृत् कृत्वा सुखं मम । यावदन्तं च मे सौख्यं जात्यां जात्यां भविष्यति
મારે તો સુખના સાધનરૂપ પુણ્યનું જ અનુષ્ઠાન કરવું જોઈએ. તેનું એકવાર પણ આચરણ કરવાથી મને જીવનભર સુખ મળશે અને આગળ પણ જન્મે જન્મે સુખની પ્રાપ્તિ થતી રહેશે.
वसिष्ठ उवाच