सर्वाश्चैनाननुचरन् वत्सवच्चतुर: स्तनान् । न पावनतमं किंचित् सत्यादध्यगमं क्वचित्
Translation
જેમ વાછરડું પોતાની માતાના ચારેય સ્તનોનું પાન કરે છે, તેમ મનુષ્યે ઉપરોક્ત સર્વ સદ્ગુણોનું સેવન કરવું જોઈએ. સત્ય કરતાં વધુ પરમ પાવન વસ્તુ મેં ક્યાંય જોઈ નથી.