Adhyāya 287 — Janaka’s Inquiry on Śreyas, Abhayadāna, and Asaṅga
Non-attachment
एवं प्रवर्तमानस्य वृत्तिं प्राणिहितात्मन: । तपसैवेह बहुल श्रेयो व्यक्त भविष्यति
જે આ રીતે જીવનવૃત્તિ રાખીને જીવિકા ચલાવે અને પ્રાણીઓના હિતમાં મન લગાવી રાખે, તે પુરુષને સ્વધર્મરૂપ તપનું અનુષ્ઠાન કરવાથી આ લોકમાં જ પરમ કલ્યાણની પ્રત્યક્ષ પ્રાપ્તિ થાય છે.
नारद उवाच