उशनसः (शुक्रस्य) चरितम् — The Account of Uśanā (Śukra): Yoga, Grievance, and Pacification
युयुत्सुना महेन्द्रेण पुंसा सार्थ महात्मना । ततो मे भगवान् दृष्टो हरिनारायण: प्रभु:
યુદ્ધની ઇચ્છાથી મહાત્મા દેવરાજ ઇન્દ્ર જ્યારે મારા સમક્ષ આવ્યા, ત્યારે તેમની સહાય માટે આવેલા સર્વેશ્વર પ્રભુ હરી-નારાયણનું પણ મેં દર્શન કર્યું.
भीष्म उवाच