उशनसः (शुक्रस्य) चरितम् — The Account of Uśanā (Śukra): Yoga, Grievance, and Pacification
गन्धानादाय भूतानां रसांश्न विविधानपि । अवर्ध त्रीन् समाक्रम्य लोकान् वै स्वेन तेजसा
હું બળમાં બહુ વધ્યો હતો; તેથી પોતાના જ તેજથી ત્રણે લોક પર ચઢાઈ કરીને મેં અન્ય પ્રાણીઓને દબાવી નાખ્યા અને તેમના ઉપભોગની ગંધ, રસ વગેરે વિવિધ વસ્તુઓ છીનવી લીધી હતી.
भीष्म उवाच