परिव्राजक-आचारः (Conduct of the Wandering Renunciant) — Mahābhārata, Śānti-parva 269
यजन्तो5हरहर्यज्जैर्निराशीर्बन्धना बुधा: । तेषां यज्ञाश्न वेदाश्न॒ कर्माणि च यथागमम्
તે વિદ્વાન પુરુષો દરરોજ યજ્ઞો દ્વારા, આશા-આકાંક્ષાના બંધનથી રહિત થઈ, ભગવાનનું યજન કરતા. તેમના યજ્ઞો, વેદાધ્યયન તથા અન્ય કર્મો બધાં શાસ્ત્રવિધિ અનુસાર સંપન્ન થતા.
कपिल उवाच