तृष्णाक्षय-उपदेशः
Instruction on the Cessation of Craving
अशवनुवन्तश्नरितुं किंचिद् धर्मेषु सूत्रितम् । निरापद्धर्म आचारो हाप्रमादो5परा भव:
પ્રવૃત્તિમાર્ગી મનુષ્યો યોગશાસ્ત્રના સૂત્રોમાં કહેલા યમ-નિયમ આદિનું કિંચિત્ પણ અનુષ્ઠાન કરી શકતા નથી. તે યોગિક આચાર આપત્તિશૂન્ય અને પ્રમાદરહિત છે; તે કામાદિથી પરાભવ પામતો નથી.
कपिल उवाच