नारद–असित (देवल) संवादः — भूतप्रभवाप्यय, इन्द्रिय-गुण-विवेक, क्षेत्रज्ञ-तत्त्व
तां गामृषि: स्यूमरश्मि प्रविश्य यतिमत्रवीत् । हंहो वेदा३ यदि मता धर्मा: केनापरे मता:
તે સમયે સ્યૂમરશ્મિ નામના એક ઋષિ તે ગાયમાં પ્રવેશ કરીને કપિલમુનિને બોલ્યા—“અહો! જો વેદોની પ્રામાણિકતા વિષે તમને શંકા હોય, તો અન્ય ધર્મશાસ્ત્રો કયા આધાર પર પ્રમાણ ગણાશે?”
भीष्म उवाच