नारद–असित (देवल) संवादः — भूतप्रभवाप्यय, इन्द्रिय-गुण-विवेक, क्षेत्रज्ञ-तत्त्व
नायं लोको>स्त्ययज्ञानां परश्रेति विनिश्चय: । वेदवादविदश्नैव प्रमाणमु भयं तदा
આ નિશ્ચય છે કે જે યજ્ઞ કરતા નથી, તેમના માટે ન આ લોક છે ન પરલોક. અને વેદવાદના જાણકારો ત્યારે પ્રવૃત્તિ અને નિવૃત્તિ—બન્નેને જ પ્રમાણ માને છે.
कपिल उवाच