नारद–असित (देवल) संवादः — भूतप्रभवाप्यय, इन्द्रिय-गुण-विवेक, क्षेत्रज्ञ-तत्त्व
भीष्म उवाच उभौ धर्म महाभागावुभौ परमदुश्नरौ । उभौ महाफलौ तौ तु सद्धिराचरितावुभौ
ભીષ્મે કહ્યું— રાજન! ગૃહસ્થધર્મ અને યોગધર્મ—બંને મહાભાગ્યદાયક છે, બંને પરમ દુષ્કર છે. બંનેનું ફળ મહાન છે અને બંનેનું આચરણ સદ્ગણીઓએ કર્યું છે।
भीष्म उवाच