मोक्षोपाय-निर्णयः
Determination of the Means to Liberation
सत्याय हि यथा नेह जह्याद् धर्मफलं महत् । भूतानामनुकम्पार्थ मनु: स्वायम्भुवोडब्रवीत्
અહીં સત્યસ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ કરાવનાર ધર્મના મહાન ફળથી કોઈ વંચિત ન રહે— એ માટે પ્રાણીઓ પર અનુકંપા કરીને સ્વાયંભુવ મનુએ ધર્મનો ઉપદેશ આપ્યો.
हुमत्सेन उवाच