कालनियमः शोकशमनं च
Kāla as Regulator; Pacification of Grief
यस्तु सम्मभिन्नवृत्त: स्याद् वीतशोकभयो नर: । अल्पेन तृषितो द्रह्मन् भ्रूणहत्यां न बुध्यते
જે મનુષ્ય શોક અને ભયથી રહિત હોવા છતાં સદાચારથી ભ્રષ્ટ હોય, તેને જો ધનની થોડીઘણી પણ તૃષ્ણા થાય, તો તે બીજાઓ પ્રત્યે એવો દ્રોહ કરી બેસે કે ભ્રૂણહત્યાજેવા પાપનું પણ ભાન રાખતો નથી.
वैशम्पायन उवाच