कालनियमः शोकशमनं च
Kāla as Regulator; Pacification of Grief
इदं तु शृणु मे पार्थ ब्रुवन: संयतेन्द्रिय: । धर्ममन्ये वृत्तमन्ये धनमीहन्ति चापरे
કુંતીનંદન! હું જે કહું છું તે સર્વ ઇન્દ્રિયો સંયમમાં રાખીને સાંભળ. કેટલાક ધર્મ માટે પ્રયત્ન કરે છે, કેટલાક સદાચાર માટે, અને ઘણા અન્ય લોકો ધનપ્રાપ્તિ માટે ચેષ્ટા કરે છે.
वैशम्पायन उवाच