कालनियमः शोकशमनं च
Kāla as Regulator; Pacification of Grief
तुष्टेन किज्चित् परमं सा सम्यक् प्रतितिष्ठति । विनीतक्रोधहर्षस्य सततं सिद्धिरुत्तमा
સંતોષથી મોટું કંઈ નથી. જેણે ક્રોધ અને હર્ષને જીત્યા છે, તેના હૃદયમાં તે પરમ વૈરાગ્યરૂપ સંતોષ સમ્યક રીતે પ્રતિષ્ઠિત થાય છે અને તેને જ સદા ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
वैशम्पायन उवाच