मृत्योर्ब्रह्मणा नियोजनम् — The Commissioning of Mṛtyu by Brahmā
निष्प्रचारं मन: कृत्वा प्रतिष्ठाप्प च सर्वश: । यामयं लभते तुष्टिं सा न शक््या55त्मनोडन्यथा
મનને ઇधर-ઉधर ભટકતાં રોકી સર્વથા આત્મામાં સ્થાપિત કરવાથી પુરુષને જે તૃપ્તિ અને સુખ મળે છે, તે બીજા કોઈ ઉપાયથી પ્રાપ્ત થવું અશક્ય છે.
व्यास उवाच