Gṛhastha-vṛtti and Niyama: Models of Householder Livelihood and Discipline (गृहस्थवृत्ति-नियमाः)
संस्कृतस्य हि दान्तस्य नियतस्य यतात्मन: । प्राज्ञस्यानन्तरा सिद्धिरिहलोके परत्र च
જેનાં વૈદિક સંસ્કાર વિધિવત્ પૂર્ણ થયાં છે, જે નિયમપૂર્વક રહી મન અને ઇન્દ્રિયો પર વિજય મેળવી યતાત્મા થયો છે—એવા પ્રાજ્ઞ પુરુષને ઇહલોકમાં પણ પરલોકમાં પણ સિદ્ધિ પ્રાપ્ત થવામાં વિલંબ થતો નથી.
व्यास उवाच