कर्म–ज्ञान–दैव–स्वभावविचारः
Inquiry into Karma, Knowledge, Fate, and Nature
वायुदेव उवाच कुकुराधिप यान् मन्ये शृणु तान् मे विवक्षत: । नारदस्य गुणान् साधून् संक्षेपेण नराधिप
શ્રીકૃષ્ણે કહ્યું—હે કુકુરકુલાધિપ! હે નરાધિપ! નારદના જે ઉત્તમ ગુણોને હું માનું અને જાણું છું, તે હું સંક્ષેપમાં કહેવા ઇચ્છું છું; તમે મારી પાસેથી તે સાંભળો.
वायुदेव उवाच