कर्म–ज्ञान–दैव–स्वभावविचारः
Inquiry into Karma, Knowledge, Fate, and Nature
नासूयत्यागमं कंचित् स्वनयेनोपजीवति । अवन्ध्यकालो वश्यात्मा तस्मात् सर्वत्र पूजित:
તે કોઈ પણ શાસ્ત્રમાં દોષદૃષ્ટિ રાખતો નથી. પોતાની નીતિ અનુસાર જીવન જીવે છે. સમય કદી વ્યર્થ ગુમાવતો નથી અને મનને વશમાં રાખે છે; તેથી તે સર્વત્ર સન્માનિત છે.
वायुदेव उवाच