योग–सांख्यसमन्वयः, रथोपमा, व्यक्त–अव्यक्तविवेकः
Yoga–Sāṃkhya Synthesis, Chariot Allegory, and the Vyakta–Avyakta Distinction
प्राकारागारविध्वंसान्न सम ते प्रतिकुर्वते । नाद्रियन्ते पशून् बद्ध्वा यवसेनोदकेन च
તેમના ગામો અને નગરોની ચારે બાજુની દીવાલો તથા ઘરો ધરાશાયી થાય છે; છતાં તેઓ તેની મરામત કરાવતા નથી. દૈત્ય લોકો પશુઓને ઘરમાં બાંધી દે છે, પરંતુ ચારો અને પાણી આપી તેમની સેવા કરતા નથી.
शक्र उवाच