कालनिर्णयः, युगधर्मवर्णनम्, सृष्टिक्रमश्च
Time-Reckoning, Yuga-Dharma, and the Sequence of Creation
भूतानां तु विपर्यासं कुरुते भगवानिति । न होतावद् भवेद् गम्यं न यस्मात् प्रभवेत् पुन:
ભગવાન્ કાળ જ સર્વ પ્રાણીઓની અવસ્થામાં ઉથલપાથલ કરે છે. તેની આ મહિમા કોઈ યથાર્થ રીતે સમજી શકતું નથી. કાળની મહિમાથી પરાજિત થઈ મનુષ્ય કંઈ પણ કરી શકતો નથી.
श॒क्र उवाच