Adhyāya 223: Nāradasya Guṇa-kathana
Catalogue of Nārada’s Virtues
स वर्षति सम वर्षाणि यथाकालमतन्द्रित: । तं बलिं नाधिगच्छामि ब्रद्य॒ुन्नाचक्ष्य मे बलिम्
તે યથાકાળ આળસ છોડીને સર્વ દિશાઓમાં પ્રકાશિત થતો, તે જ અસ્ત થતો અને તે જ વર્ષા કરતો હતો. બ્રહ્મન્! તે બલિને હું શોધવા છતાં મળતો નથી; તમે મને રાજા બલિનું સ્થાન કહો.
भीष्म उवाच