Śakra–Namuci-saṃvāda: Śoka-nivāraṇa and Daiva-vicāra
Indra and Namuci on grief, composure, and inevitability
अनात्मेति च यद् दृष्टं तेनाहं न ममेत्यपि । वर्तते किमधिष्ठानात् प्रसक्ता दुः:खसंसृति:
તેના વિપરીત જેમની દૃષ્ટિમાં આ દૃશ્ય પ્રપંચ ‘અનાત્મા’ તરીકે સિદ્ધ થઈ ગયો છે, તેમને તેમાં ન ‘અહં’ રહે છે ન ‘મમ’; તો પછી દુઃખ-સંસૃતિ તેમને કેવી રીતે પ્રાપ્ત થાય? તે દુઃખો માટે આધાર જ શું બાકી રહે?
भीष्म उवाच