बलीन्द्रसंवादः — Kāla, Anityatā, and the Limits of Agency
Mahābhārata 12.217
संयोगलक्षणोत्पत्ति: कर्मणा गृह्ते यथा । करणै: कर्मनिर्वृत्ति: कर्ता यद् यद् विचेष्टते । कीर्त्यते शब्दसंज्ञाभि: को5हमेषो5प्यसाविति
saṃyoga-lakṣaṇotpattiḥ karmaṇā gṛhyate yathā | karaṇaiḥ karma-nirvṛttiḥ kartā yad yad viceṣṭate | kīrtyate śabda-saṃjñābhiḥ ko’ham eṣo’py asāv iti ||
પ્રકૃતિ અને પુરુષના સંયોગના લક્ષણથી સ્થાવર-જંગમ જગતની ઉત્પત્તિ થાય છે, અને તે કર્મ તથા તેના ફળથી જાણી શકાય છે. આ દેહધારી મન અને ઇન્દ્રિયો રૂપ કરણોથી કર્મ કરે છે; જે જે કર્મ કરે છે, તે તે કર્મનો કર્તા કહેવાય છે. ‘કોણ?’, ‘હું’, ‘આ’ અને ‘તે’—આવા શબ્દો અને સંજ્ઞાઓથી વ્યવહારમાં તેનું જ વર્ણન થાય છે.
भीष्म उवाच
Identity as “doer” is a conventional designation arising in the domain of karma: when consciousness (Puruṣa) is conjoined with nature (Prakṛti), actions occur through instruments like mind and senses, and on that basis one is labeled “I/this/that” and held to agency.
In the Śānti Parva’s instruction on liberation-oriented ethics and philosophy, Bhīṣma explains to the inquirer how the world-process and personal identity are understood through action, and how linguistic labels of selfhood track performed deeds rather than an ultimate, independent agent.