Yoga, Nārāyaṇa as Supreme Principle, and the Emanation of Categories
Sāṅkhya-Yoga Outline
नोपसर्पद् विमुज्चद् वा शशिन दृश्यते तम: । विसृजंश्नोपसर्पश्च॒ तद्बधत् पश्य शरीरिणम्
જેમ અંધકારરૂપ રાહુ ચંદ્ર તરફ આવે છે કે તેને છોડીને જાય છે—એ દેખાતું નથી, તેમ જ જીવાત્મા પણ શરીરમાં આવે છે કે શરીર છોડે છે—એ દેખાતું નથી; એમ સમજો.
भीष्म उवाच