जपयोगयोः तुल्यफलनिर्णयः
Adhyāya 193: Adjudication of the Comparable Fruits of Japa and Yoga
इह वार्ता बहुविधा धर्माधर्मस्य कारिण: । यस्तद्वेदोभयं प्राज्ञ: पाप्मना न स लिप्यते
આ લોકમાં ધર્મ અને અધર્મ કરનાર મનુષ્યો વિષે અનેક પ્રકારની વાતો સાંભળવા મળે છે. જે પ્રાજ્ઞ પુરુષ ધર્મ-અધર્મ બંનેના પરિણામને જાણે છે, તે પાપથી લિપ્ત થતો નથી.
भरद्वाज उवाच