ध्यानयोगवर्णनम्
Description of the Path of Meditation
शृणोति कथितं जीव: कर्णाभ्यां न शृणोति तत् । महर्षे मनसि व्यग्रे तस्माज्जीवो निरर्थक:
મહર્ષે! જીવ પહેલાં બંને કાનોથી કહેલી વાત સાંભળે છે; પરંતુ મન વ્યગ્ર હોય તો સાંભળીને પણ સાંભળતો નથી. તેથી મનથી ભિન્ન કોઈ ‘જીવ’-સત્તા માનવી વ્યર્થ છે.
भरद्वाज उवाच