दान-धर्म-आश्रमविधानम्
Dana, Dharma, and the Four Āśramas
भूगुरुवाच ब्रह्मकल्पे पुरा ब्रह्मन् ब्रद्मर्षीणां समागमे । लोकसम्भवसंदेह: समुत्पन्नो महात्मनाम्
ભૃગુએ કહ્યું—હે બ્રહ્મન્! પૂર્વકાળે બ્રહ્મકલ્પના સમયે બ્રહ્મર્ષિઓનો સમાગમ થયો. તે મહાત્માઓની સભામાં લોકસંભવ વિષે સંશય ઊભો થયો.
भरद्वाज उवाच