Adhyāya 177: Pañca-mahābhūta-vicāra and Vṛkṣa-jīva-lakṣaṇa
Five Elements Inquiry and the Status of Plant Life
धनवान् क्रोधलोभाभ्यामाविष्टो नष्टचेतन: । तिर्यगीक्ष: शुष्कमुख: पापको भ्रुकुटीमुख:
ધનવાન માણસ ક્રોધ અને લોભના આવેશમાં આવી પોતાની વિવેકશક્તિ ગુમાવે છે. તે વાંકી નજરે જુએ છે, તેનું મોઢું સૂકાઈ જાય છે, ભ્રૂકુટી ચઢી રહે છે અને તે પાપમાં જ મગ્ન રહે છે.
भीष्म उवाच